News

મુંબઈ - કબૂતરોના ટોળાને ચણ નાખવાનું જાહેર ઉપદ્રવ સમાન છે અને લોકોના આરોગ્ય માટે જોખમી છે તેવું બોમ્બે હાઇકોર્ટે બુધવારે ...
પ્રચલિત ધોરણોને સતત નકારતી અને રૂઢીઓને તોડતી અભિનેત્રી તાપસી પન્નુ ફરી એકવાર દર્શકોને આશ્ચર્યચકિત કરવા તૈયાર થઈ છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન 2016માં પિરાણા ખાતે 1500 કે.સી.આઇ. ગામા રેડિયેશન સ્લજ હાઇજીનાઇઝેશન પ્લાન્ટ બનાવ્યો હતો. ગટરનું પાણી ટ્રીટ કર્યા બાદ વધતાં સ્લજને રેડિયેશન દ્વારા ખાતર બનાવવાના હેતુથી આ પ્લાન ...
પાલિકાના અઘડ નિર્ણયથી વાહન ચાલકો બિસ્માર ડાયવર્ઝન રસ્તા પરથી ૩ કિલોમીટર ફરીને જવા મજબૂર - નાના વાહનો માટે દુધરેજ પુલ શરૃ રાખવા માંગ સુરેન્દ્રનગર - વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ગટના બાદ સુરેન્દ્રનગરના દુધ ...
બગોદરા - અમદાવાદના બગોદરા-બાવળા હાઇવે પર આવેલી નર્મદાની માઇનોર કેનાલમાં ફરી એકવાર ગાબડું પડયું છે. આ કેનાલમાં અગાઉ પણ અનેકવાર ગાબડાં પડવાની ઘટનાઓ બની ચૂકી છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને વારંવાર ...
માંડલ - ભંકોડા ગામે એક મકાનની અંદર જમીન ઉપર સુઈ રહેલાં પિતા-પુત્રને સાપ કરડયો હતો. જેમાં સર્પદંશથી પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પિતાને કડીની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયાં હતાં. ૬ વર્ષના ...
આતંકવાદને ધર્મ નથી હોતો, પણ માત્ર ધારણાને આધારે કસૂરાર ઠેરવી શકાય નહીંઃ નક્કર વિશ્વાસપાત્ર પુરાવાના અભાવે ભાજપના માજી સાંસદ પ્રજ્ઞાાસિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ પુરોહિત સહિત સાત આરોપીનો છૂટકારો ...
મુંબઈ - મહાયુતિના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારે ખાનગી મેડિકલ કોલેજોમાં આર્થિક નબળા વર્ગ (ઈડબ્લ્યુએસ) ક્વૉટા રદ્દ કર્યો છે. બેઠકોની સંખ્યામાં કોઈ વધારા વિના, સામાન્ય શ્રેણી હેઠળના અંડરગ્રેજ્યુએટ ...
બ્રિટનની એક સંસદીય સમિતિએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમુક વિદેશી સરકારો બ્રિટનમાં રહેતા લોકોને ડરાવવા-ધમકાવા અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આ રિપોર્ટ સા ...
વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ૩૩૦૮ ડોલર બોલાતુ હતું. બુધવારે એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ સોનામાં રિબાઉન્સ થયું હતું. ચાંદી ૩૭ ડોલરની અંદર ઊતરી ઔંસ દીઠ ૩૬.૬૫ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ...
અમદાવાદ : અમેરિકાએ ભારત પર ઊંચો ટેરિફ લાદતા શેરબજારમાં આગામી દિવસોમાં ઘટાડા તરફી વલણ અને અસ્થિરતાની શક્યતા પ્રબળ બની હોવાનું વૈશ્વિક બ્રોકરેજ હાઉસોએ જણાવ્યું હતું.
મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોદી મિત્ર, મિત્ર, મિત્ર હોવાનું કહેતાં રહી અંતે ભારત પર ૨૫ ટકા ટેરિફ અને નોન-ટેરિફ બેરિઅર્સના નામે રશીયા સાથે વેપાર કરવાની સજા બદલ પેનલ્ટી, ઈરાન પાસેથી ઓઈલ ખરીદ ...